નીચેનામાંથી કયો સમૂહ યોગ્ય રીતે જોડાયેલ છે?

  • A
    એનેલિડા,ઇન્સેક્ટા,મેમેલિયા એ વર્ગો છે
  • B
    આર્થ્રોપોડા,મોલસ્કા,પિસીસ એ સમુદાયો છે
  • C
    પ્રોટોઝોઆ,રાઈઝોપોડા,કોરડાટા એ સમુદાયો છે
  • D
    કેલ્કેરિયા,ઓલિગોકીટા,એવ્સ એ વર્ગો છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી?

વિધાન-$I$ :- સાયક્લોસ્ટોમેટામાં જડબાં હોતા નથી.
વિધાન-$II$ :- યુરોકોર્ડાટામાં કરોડસ્તંભ હોતો નથી.

પ્રાણી સૃષ્ટિના તમામ સમુદાયોના લક્ષણોનો તુલનાત્મક સારાંશ આપો.

Difficult
View Solution

$A.$ પ્રાણીઓ સુકોષકેન્દ્રીય કોષો ધરાવતા બહુકોષીય સજીવો છે.
$R.$ વાદળી (સ્પોન્જ) પ્રકાશસંશ્લેષણ કરતા નથી અને પોષણ અવશોષણ દ્વારા મેળવે છે.

પરપજીવી પ્રાણીઓનો સમૂહ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo