$Cr^{2+}$ અથવા $Fe^{2+}$ પૈકી કોણ પ્રબળ રિડક્શનકર્તા છે ? શા માટે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$Cr^{2+},Fe^{2+}$ કરતાં પ્રબળ રિડક્શનકર્તા છે

કારણ : $Cr^{2+}$ થી $Cr^{3+}$ ના કિસ્સામાં $d^4 \to  d^3$ થાય છે

પરંતુ $Fe^{2+}$ થી $Fe^{+3}$ ના કિસ્સામાં $d^6 \to  d^5$ થાય છે.

માધ્યમમાં (જેમ કે પાણી) $d^5$ કરતા $d^3$ વધુ સ્થાયી છે 

Similar Questions

$Mn^{2+}, Cr^{2+} $ અને $ V^{2+}$  સૈદ્ધાંતિક ચુંબકીય ચાકમાત્રાનો સાચો ક્રમ જણાવોે.

નીચેનામાંથી કયો આયન અનુચુંબકીય છે ?

$Cu$ નો $E^o\,=$ $+$ $0.34\,V$ છે પણ $Zn$ નો $-\,0.76\,V$ સમજાવો. 

નીચે આપેલ પૈકી કઈ $3d$-ધાતુ આયન જ્યારે તેને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે લધુત્તમ જલયોજન એન્થાલ્પી ( $\Delta H _{\text {hyd }}$ ) આપશે.

  • [JEE MAIN 2022]

જો $n$  એ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે તો ..... દ્વારા સંક્રાતિ ધાતુ/આયનની ચુબંકીય ચાકમાત્રા $(B.M) $ માં આપેલ છે.