નીચેનામાંથી કયા આયનની ત્રિજ્યા સૌથી મોટી છે?

  • A
    $Na^{+}$
  • B
    $Mg^{2+}$
  • C
    $Al^{3+}$
  • D
    $Si^{4+}$

Explore More

Similar Questions

$B, Be, N$ અને $C$ ની પરમાણ્વીય ત્રિજ્યાનો સાચો ક્રમ કયો છે?

પરમાણુની ત્રિજ્યા વિશે સાચું વિધાન પસંદ કરો.

આયનીય ત્રિજ્યાનો સાચો વધતો ક્રમ કયો છે?

જો $Na^{+}$ અને $F^{-}$ આયનો વચ્ચેનું આંતર-આયનીય અંતર $2.31 \ \mathring{A}$ હોય,તો $Na^{+}$ અને $F^{-}$ ની ત્રિજ્યા કેટલી હશે?

નીચેનાં તત્ત્વોને તેમની પરમાણ્વીય ત્રિજ્યાના વધતા ક્રમમાં ગોઠવો:
$(i)$ $O, N, F, B, Be, Li, C$
$(ii)$ $P, S, Mg, Na, Al, Si, Cl$
$(iii)$ $K, Na, Li, Cs, Rb$
$(iv)$ $Cl, F, I, At, Br$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo