કયો અકાર્બનિક અવક્ષેપ અર્ધપારગમ્ય પટલ તરીકે કાર્ય કરે છે,અથવા અર્ધપારગમ્ય પટલનું રાસાયણિક બંધારણ શું છે?

  • A
    કેલ્શિયમ સલ્ફેટ
  • B
    બેરિયમ ઓક્સાલેટ
  • C
    નિકલ ફોસ્ફેટ
  • D
    કોપર ફેરોસાયનાઇડ

Explore More

Similar Questions

$150\,^{\circ}C$ તાપમાને શેરડીની ખાંડના $5\% \ (w/V)$ દ્રાવણનું અભિસરણ દબાણ $.......$ $atm$ હશે.

નીચેના પૈકી કયો ઉત્તમ અર્ધપારગમ્ય પડદો છે?

$17\,^oC$ તાપમાને $12\%$ શેરડીના દ્રાવણનું (આણ્વીય દળ $342$) અભિસરણ દબાણ કેટલું થશે ($,atm$ માં)?

પાણીમાં $BaCl_2$ ના ડેસીનોર્મલ દ્રાવણનું અભિસરણ દબાણ (osmotic pressure) એ

$0^{\circ} C$ તાપમાને,યુરિયાના દ્રાવણનું અભિસરણ દબાણ $400 \ mm$ છે. $x$ ગણું મંદન કરવાથી,$20^{\circ} C$ તાપમાને તેનું અભિસરણ દબાણ ઘટીને $100 \ mm$ થાય છે. મંદન અવયવ $x$ આશરે કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo