સામાન્ય તાપમાને $({25\,^oC})$ કયા હાઇડ્રોક્સાઇડનું દ્રાવ્યતા ગુણાકારનું મૂલ્ય સૌથી ઓછું હશે?

  • A
    $Mg(OH)_2$
  • B
    $Ca(OH)_2$
  • C
    $Ba(OH)_2$
  • D
    $Be(OH)_2$

Explore More

Similar Questions

જો પાણીમાં $Ca_3(PO_4)_2$ ની દ્રાવ્યતા $x \ mol \ L^{-1}$ હોય,તો $mol^5 \ L^{-5}$ માં તેનો દ્રાવ્યતા ગુણાકાર કેટલો થાય ($x^5$ માં)?

નીચેનામાંથી કઈ ગોઠવણી અનુક્રમે અલ્પ દ્રાવ્ય ક્ષારો $Hg_2Cl_2$,$Cr_2(SO_4)_3$,$BaSO_4$ અને $CrCl_3$ ની દ્રાવ્યતાનો સાચો ક્રમ દર્શાવે છે?

નીચેના દ્રાવણોનું અવલોકન કરો:
$(i)$ $1 \ L$,$10^{-6} \ M \ AgNO_3$
$(ii)$ $1 \ L$,$10^{-7} \ M \ AgNO_3$
$(iii)$ $1 \ L$,$10^{-9} \ M \ AgNO_3$
$(iv)$ $1 \ L$,$10^{-3} \ M \ AgNO_3$
$(v)$ $1 \ L$,$10^{-5} \ M \ NaCl$
ઉપરનામાંથી કયા બે દ્રાવણોને મિશ્ર કરવાથી $AgCl$ ના સફેદ અવક્ષેપ મળશે?
($K_{sp} \ of \ AgCl = 1 \times 10^{-10}$ આપેલ છે)

$BaSO_4$ ના સંતૃપ્ત દ્રાવણની વાહકતા $3.06 \times 10^{-6} \ \Omega^{-1} \ cm^{-1}$ છે અને તેની મોલર વાહકતા $1.53 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ છે. તો $BaSO_4$ નો $K_{sp}$ કેટલો થાય?

$25 \ ^oC$ તાપમાને $Mg(OH)_2$ માટે $\Delta G_f^o$ ના મૂલ્યો (કિજુ મોલ$^{-1}$ માં) નીચે મુજબ છે. દ્રાવ્યતા ગુણાકાર અચળાંક $(K_{sp})$ ની ગણતરી કરો.
$Mg^{2+}_{(aq)} = -456.0; OH^{-}_{(aq)} = -157.3; Mg(OH)_{2(s)} = -833.9$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo