પિટ્યૂટરી ગ્રંથિનો કયો અંતઃસ્ત્રાવ સ્ત્રીમાં બાળકના જન્મ વખતે ગર્ભાશયના સ્નાયુઓનું સંકોચન પ્રેરે છે અને સ્તનગ્રંથિમાંથી દૂધના સ્રાવને ઉત્તેજિત કરે છે?

  • A
    વોસોપ્રેસીન
  • B
    ઑક્સિટોસિન
  • C
    $LH$
  • D
    $GH$

Explore More

Similar Questions

વનસ્પતિમાં ઉત્તેજનાની પ્રતિક્રિયા મર્યાદિત હોય છે,કારણ કે $...$

આવર્તન હલનચલન (Tropic movement) એટલે શું? ઉદાહરણ આપી સમજાવો.

નીચેના વનસ્પતિ અંતઃસ્ત્રાવોના કાર્યો જણાવો:
$(i)$ ઓક્સિન્સ $(ii)$ જિબરેલિન્સ $(iii)$ સાયટોકાઈનિન $(iv)$ એબ્સિસિક એસિડ $(v)$ ઇથિલીન

જલાનુવર્તન (Hydrotropism) એટલે શું? એક ઉદાહરણ આપો.

પરાગનલિકાની વૃદ્ધિ અંડક તરફ થવાનું કારણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo