કયું અંતઃસ્ત્રાવ ગ્લાયકોજન બનવાનો દર,રુધિરવાહિનીમાં રુધિરનું કદ અને હૃદયના ધબકારાનો દર વધારી શકે છે?

  • A
    ઇન્સ્યુલિન
  • B
    ગ્લુકાગોન
  • C
    એડ્રિનાલિન
  • D
    $FSH$

Explore More

Similar Questions

એક વ્યક્તિ ખાલી રૂમમાં પ્રવેશતી વખતે દરવાજો ખોલતા જ તેની સામે અચાનક સાપ જુએ છે. તેના ચેતા-અંતઃસ્ત્રાવી નિયંત્રણ તંત્રમાં નીચેનામાંથી શું થવાની સંભાવના છે?

કઈ ગ્રંથિને $3F$ ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે?

'લડો યા ભાગો' (fight-or-flight) ની સ્થિતિ માટે જવાબદાર અંતઃસ્ત્રાવ કઈ ગ્રંથિ દ્વારા સ્ત્રવિત થાય છે?

કયો અંતઃસ્ત્રાવ તમને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં ભાગવા $(FLIGHT)$,ડરવા $(FRIGHT)$ અને લડવા $(FIGHT)$ માટે તૈયાર કરે છે?

રૂધિર દાબનું નિયંત્રણ કઈ ગ્રંથિ દ્વારા કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo