આવર્ત કોષ્ટકનો કયો સમૂહ ફક્ત ધાતુઓ ધરાવે છે?

  • A
    $IIA$
  • B
    $IB$
  • C
    $IA$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

ત્રણ તત્વો $X$,$Y$ અને $Z$ આવર્ત કોષ્ટકના $3^{rd}$ આવર્તમાં છે. $X$,$Y$ અને $Z$ ના ઓક્સાઇડ અનુક્રમે બેઝિક,ઉભયગુણી (amphoteric) અને એસિડિક છે. $X$,$Y$ અને $Z$ ના પરમાણુ ક્રમાંકનો સાચો ક્રમ કયો છે?

આવર્ત કોષ્ટકના એક સમૂહમાં રહેલા તત્વોના પરમાણુઓના રાસાયણિક ગુણધર્મોમાં સમાનતા કોની સાથે સૌથી વધુ સંબંધિત છે?

$Be^{2+}$ અને $Al^{3+}$ નું કદ એટલું નજીક નથી,પરંતુ તેઓ નીચેનામાંથી કોના કારણે વિકર્ણીય સંબંધ (diagonal relationship) દર્શાવે છે?

આપેલ ધાતુઓ માટે વધતી જતી રાસાયણિક સક્રિયતાનો સાચો ક્રમ કયો છે?

Difficult
View Solution

આવર્તકોષ્ટકમાં એક જ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતાં રાસાયણિક પ્રતિક્રિયાત્મક્તામાં શું ફેરફાર થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo