$\frac{3}{7}, \frac{5}{11}$ અને $\frac{6}{13}$ માંથી કયો અપૂર્ણાંક સૌથી મોટો છે?

  • A
    $\frac{3}{7}$
  • B
    $\frac{5}{11}$
  • C
    $\frac{6}{13}$
  • D
    બધા સમાન છે

Explore More

Similar Questions

$\sqrt{2601} - \sqrt{1156} + \sqrt{484} = ?$

ત્રણ ક્રમિક બેકી સંખ્યાઓનો ગુણાકાર $4032$ છે. પ્રથમ અને ત્રીજી સંખ્યાનો ગુણાકાર $252$ છે. તો બીજી સંખ્યાના પાંચ ગણા કેટલા થાય?

Difficult
View Solution

$38 \%$ of $? = 3596 - 632$

એક કોલેજમાં,$\frac{1}{5}$ છોકરીઓ અને $\frac{1}{8}$ છોકરાઓએ સામાજિક શિબિરમાં ભાગ લીધો હતો. કોલેજના કુલ વિદ્યાર્થીઓમાંથી કેટલા ભાગના વિદ્યાર્થીઓએ શિબિરમાં ભાગ લીધો છે?

એક સંખ્યાને જ્યારે $729$ વડે ભાગવામાં આવે ત્યારે $56$ શેષ વધે છે. જો તે જ સંખ્યાને $27$ વડે ભાગવામાં આવે તો કેટલી શેષ વધશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo