કયું સૂત્ર અને નામનું સંયોજન ખોટું છે?

  • A
    $K_3[Al(C_2O_4)_3]$ - પોટેશિયમ ટ્રાયઓક્ઝેલેટોએલ્યુમિનેટ$(III)$
  • B
    $[Pt(NH_3)_2Cl(NO_2)]$ - ડાયએમાઈનક્લોરિડોનાઈટ્રિટો-$N$-પ્લેટિનમ$(II)$
  • C
    $[CoCl_2(en)_2]Cl$ - ડાયક્લોરિડોડાયઈથિલીનડાયએમાઈન કોબાલ્ટ$(II)$ ક્લોરાઈડ
  • D
    $[Co(NH_3)_4(H_2O)Cl]Cl_2$ - ટેટ્રાએમાઈનએક્વાક્લોરિડોકોબાલ્ટ$(III)$ ક્લોરાઈડ

Explore More

Similar Questions

$VO_2$,$V_2O_3$,$CrO_3$,$V_2O_5$ અને $Mn_2O_7$ માંથી એસિડિક ઓક્સાઈડની સંખ્યા $X$ છે. $[Co(en)_3]_2(SO_4)_3$ માં કોબાલ્ટની પ્રાથમિક સંયોજકતા $Y$ છે. $X+Y$ નું મૂલ્ય $:$ છે.

નીચેના સંકીર્ણનું $IUPAC$ નામ જણાવો: $Li[AlH_4]$

${K_3}[Fe(CN)_6]$ માં $Fe$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

સંકિર્ણ ક્લોરોકમ્પાઉન્ડ ડાયએક્વાટ્રાયએમાઈન કોબાલ્ટ $(III)$ ક્લોરાઈડને કેવી રીતે દર્શાવવામાં આવે છે?

સંકીર્ણ $\left[Pt\left(NH_{3}\right)_{2} Cl\left(NH_{2} CH_{3}\right)\right] Cl$ નું $IUPAC$ નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo