ટ્રાન્સક્રિપ્શન (પ્રત્યાંકન) ના સમાપ્તિ માટે કયો કારક મહત્વપૂર્ણ છે?

  • A
    $\alpha$ (આલ્ફા)
  • B
    $\sigma$ (સિગ્મા)
  • C
    $\rho$ (રો)
  • D
    $\gamma$ (ગેમા)

Explore More

Similar Questions

પરિપક્વ ટ્રાન્સક્રિપ્ટ તૈયાર કરવા અને તેના કોષરસમાં વહન માટે સ્પ્લાઈસિંગ (Splicing) જરૂરી છે. તેના માટે શું જરૂરી છે?

પ્રિબનો બોક્સ (Pribnow box) એ $6$ બેઝનો એક સર્વસંમત ક્રમ છે,જે પ્રમોટર પર $E. coli$ $RNA$ પોલિમરેઝ માટે જોડાણ સ્થાન બનાવે છે.

$RNA$ સંશ્લેષણ ....... દ્વારા નિયંત્રિત થાય છે.

નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$i. r-RNA$ પ્રોટીન સંશ્લેષણ માટે ટેમ્પલેટ પૂરું પાડે છે.
$ii. t-RNA$ એમિનો એસિડ લાવે છે અને જનીનિક કોડ વાંચે છે.
$iii. RNA$ પોલિમરેઝ પ્રમોટર સાથે જોડાય છે અને ટ્રાન્સક્રિપ્શનની શરૂઆત કરે છે.
$iv. DNA$ નો પોલીપેપ્ટાઈડ માટે કોડિંગ કરતો ખંડ ઇન્ટ્રોન તરીકે ઓળખાય છે.

$DNA$ માં ટ્રાન્સક્રિપ્શન યુનિટ મુખ્યત્વે $DNA$ ના ત્રણ પ્રદેશો દ્વારા વ્યાખ્યાયિત થાય છે,જે અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ છેડાના સંદર્ભમાં હોય છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo