કઈ હકીકત સૂચવે છે કે મોટાભાગનો ઓક્સિજન રુધિરરસમાં ઓગળવાને બદલે હિમોગ્લોબિન સાથે જોડાઈને ફેફસાંમાંથી પેશીઓ સુધી પહોંચાડવામાં આવે છે?

  • A
    આખા રુધિરની ઓક્સિજન વહન ક્ષમતા રુધિરરસ કરતા ઘણી વધારે હોય છે અને ફેફસાંમાંથી બહાર નીકળતા રુધિરમાં ઓક્સિજનનું પ્રમાણ ફેફસાંમાં પ્રવેશતા રુધિર કરતા વધારે હોય છે.
  • B
    હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાઈ શકે છે.
  • C
    ઓક્સિહિમોગ્લોબિન હિમોગ્લોબિન અને ઓક્સિજનમાં વિયોજિત થઈ શકે છે.
  • D
    કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતામાં વધારો હિમોગ્લોબિનની ઓક્સિજન પ્રત્યેની આકર્ષણ શક્તિ ઘટાડે છે.

Explore More

Similar Questions

રુધિરમાં $pH$ માં ઘટાડો થવાથી શું થાય છે?

ઓક્સિજન વિઘટન વક્ર ક્યારે જમણી તરફ ખસે છે?

જ્યારે તાપમાન ઘટે છે,ત્યારે ઓક્સિહિમોગ્લોબિન વિયોજન વક્ર કેવો બનશે?

${O_2}$ વિયોજન વક્ર કેવો હોય છે?

કાર્બનિક એનહાઈડ્રેઝ મુખ્યત્વે શેમાં સક્રિય હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo