કયા ઉત્સેચક દ્વારા એરંડાના બીજમાં સંગ્રહિત ખોરાકનું પાચન થાય છે?

  • A
    લાઈપેઝ
  • B
    એમાયલેઝ
  • C
    ડાયસ્ટેઝ
  • D
    પ્રોટીએઝ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો બિન-પ્રોટીન ઉત્સેચક છે?

$A$: તાવની સ્થિતિમાં શરીરમાં દેહધાર્મિક ક્રિયાઓનો દર ઘટે છે.
$R$: ઉત્સેચકો તાપમાન પ્રત્યે સંવેદનશીલ હોય છે.

નીચેનામાંથી કયું એક બાકીના ત્રણ કરતા અલગ છે?

લાઈપેઝ,પ્રોટીએઝ,કાર્બોહાઈડ્રેઝ અને ન્યુક્લિએઝ એ $.......$ પ્રકારના ઉત્સેચકો છે.

$A$: ઉત્સેચકો ઊંચો આણ્વીય ભાર અને જટિલ બંધારણ ધરાવે છે.
$R$: દરેક ઉત્સેચક પ્રોટીન સાથે સંકળાયેલા તમામ ગુણધર્મો ધરાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo