નીચેનામાંથી કયું તત્વ ઓક્સિડેશન અવસ્થાઓની સૌથી ઓછી સંખ્યા દર્શાવે છે?

  • A
    $Sc$
  • B
    $Cu$
  • C
    $Ti$
  • D
    $Zn$

Explore More

Similar Questions

વિધાન: સામાન્ય રીતે,સંક્રાંતિ ધાતુઓ ઊંચા ગલનબિંદુ ધરાવે છે.
કારણ: $(n-1)d$ અને $ns$ માંથી વધુ સંખ્યામાં ઇલેક્ટ્રોન આંતર-પરમાણ્વીય ધાત્વિક બંધનમાં સામેલ હોય છે.
નીચેનામાંથી સાચો વિકલ્પ કયો છે?

ક્રોમિક આયન $(Cr^{3+})$ માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? ($Cr$ નો પરમાણુ ક્રમાંક = $24$)

નીચેનામાંથી કયા આયનો ડાયામેગ્નેટિક (પ્રતિચુંબકીય) છે?

$Zn$ અને $Cd$ ધાતુઓ ચલિત સંયોજકતા દર્શાવતી નથી કારણ કે

ખાલી જગ્યા પૂરો :
$(a)$ $4f$ અને $5f$ શ્રેણીના તત્ત્વોને અનુક્રમે લેન્થેનોઇડ્સ અને એક્ટિનોઇડ્સ કહેવામાં આવે છે.
$(b)$ સંક્રાંતિ તત્ત્વોમાં,ઈલેક્ટ્રૉન .......... ઊર્જા સ્તરોની $d$-કક્ષકોમાં ભરાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo