નીચેનામાંથી કયું અજારક શ્વસનને લાગુ પડતું નથી?

  • A
    ગ્લાયકોલિસિસ
  • B
    $EMP$ પથ
  • C
    શુગર એસિડ આથવણ
  • D
    $CA$ ચક્ર

Explore More

Similar Questions

યકૃતમાં લેક્ટિક એસિડના $80\%$ નું . . . . . . માં રૂપાંતર થાય છે.

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં $CO_2$ મુક્ત થતો નથી?

આલ્કોહોલિક આથવણ કોની હાજરીમાં થાય છે?

વધારે પડતી કસરત દરમિયાન સ્નાયુઓમાં ખેંચાણ (cramps) અનુભવાય છે,જે સ્નાયુઓમાં . . . . . . ના ઉત્પાદનને કારણે થાય છે.

ગ્લાયકોલિસિસ પછી લેક્ટિક એસિડના નિર્માણ દરમિયાન થતી અજારક પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo