મગજનો કયો ભાગ ટૂંકા ગાળાની સ્મૃતિને લાંબા ગાળાની સ્મૃતિમાં રૂપાંતરિત કરે છે?

  • A
    લંબમજ્જા (Medulla oblongata)
  • B
    રેટિક્યુલર સિસ્ટમ
  • C
    હિપ્પોકેમ્પસ (Hippocampus)
  • D
    થેલેમસ (Thalamus)

Explore More

Similar Questions

ખાંસી અને છીંક . . . . . . દ્વારા નિયંત્રિત થાય છે.

કૉલમ $I$ ને કૉલમ $II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ $I$કૉલમ $II$
$i$. અગ્ર મગજખંડ (Frontal lobe)$a$. સ્વાદગ્રાહીઓ (Gustatory receptors)
$ii$. પાર્શ્વ મગજખંડ (Parietal lobe)$b$. ઘ્રાણગ્રાહીઓ (Olfactory receptors)
$iii$. શંખક મગજખંડ (Temporal lobe)$c$. દ્રષ્ટિની સંવેદના
$iv$. પશ્ચ મગજખંડ (Occipital lobe)$d$. બ્રોકાનું ક્ષેત્ર (Broca's area)

$Thalamus$ (થેલેમસ) માટે અસંગત વિધાન પસંદ કરો.

મગજના બે ગોળાર્ધ (cerebral hemispheres) ચેતાતંતુઓના જે પટ્ટા દ્વારા જોડાયેલા હોય છે તેને શું કહેવાય છે?

લિમ્બિક સિસ્ટમ (limbic system) શેના દ્વારા બનેલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo