પ્રક્રિયા $A \rightleftharpoons B$ માટે અડધી પૂર્ણતાની સ્થિતિએ નીચેનામાંથી કઈ શરત સાચી છે?

  • A
    $\Delta G^{\circ} = 0$
  • B
    $\Delta G^{\circ} > 0$
  • C
    $\Delta G^{\circ} < 0$
  • D
    $\Delta G^{\circ} = -RT \ln 2$

Explore More

Similar Questions

સંતુલન સમયે $\Delta _{r}G$ અને $\Delta _{r}G^{\theta }$ માંથી કઈ રાશિ શૂન્ય હશે?

પ્રમાણિત મુક્ત ઊર્જા ફેરફાર $(\Delta G^o)$ અને સંતુલન અચળાંક $(K_p)$ વચ્ચેનો યોગ્ય સંબંધ ...... છે.

$298 \ K$ તાપમાને એક પ્રક્રિયા માટે સંતુલન અચળાંક ${K_p} = 0.17 \times {10^{12}}$ છે. પ્રમાણિત ગિબ્સ મુક્ત ઊર્જા ફેરફાર $\Delta {G^\Theta }$ શોધો. (આપેલ છે: $R = 8.314 \ J \ mol^{-1} \ K^{-1}$)

$27^{\circ}C$ અને $1\,atm$ દબાણે $N_2O_4$ નું $NO_2$ માં $50\%$ વિયોજન માટે પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર $(\Delta G^{\circ})$ $-x\,J\,mol^{-1}$ છે. $x$ નું મૂલ્ય $......$ છે (નજીકનો પૂર્ણાંક)
[આપેલ છે: $R = 8.31\,J\,K^{-1}\,mol^{-1}$,$\log 1.33 = 0.1239$,$\ln 10 = 2.3$]

$300 \ K$ તાપમાને એક પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $(K)$ નું મૂલ્ય શોધો,જ્યારે પ્રમાણિત ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર $-25 \ kJ \ mol^{-1}$ હોય? ($R = 8.33 \ J \ mol^{-1} \ K^{-1}$ ધ્યાનમાં લો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo