કઈ રાસાયણિક પ્રક્રિયામાં ખોટી નીપજો છે?

  • A
    $SnSO_4 \xrightarrow{\Delta} SnO_2 + SO_2 \uparrow$
  • B
    $Ag_2C_2O_4 \xrightarrow{\Delta} 2Ag + 2CO_2 \uparrow$
  • C
    $P_4O_{10(s)} + 6CaO_{(s)} \xrightarrow{\Delta} 2Ca_3(PO_4)_{2(s)}$
  • D
    $PbCl_4 \xrightarrow{\Delta} PbCl_2 + Cl_2 \uparrow$

Explore More

Similar Questions

$NaOH$ અને $Na_2SO_4$ ના $100 \ g$ મિશ્રણને $100 \ mL$ $0.5 \ M \ H_2SO_4$ દ્વારા તટસ્થ કરવામાં આવે છે. મિશ્રણમાં હાજર $Na_2SO_4$ નું પ્રમાણ કેટલું છે ($g$ માં)?

$STP$ એ રહેલ $22.4 \, L$ પાણીની બાષ્પનું જ્યારે પાણીમાં સંઘનન કરવામાં આવે ત્યારે તે આશરે કેટલું કદ ધારણ કરશે?

$118\%$ ઓલિયમના $100 \ g$ ને સંપૂર્ણપણે તટસ્થ કરવા માટે જરૂરી $NaOH$ ના મોલની ગણતરી કરો.

$K_2CS_3$ ને પોટેશિયમ ...... કહે છે.

નીચેના વિભાગોને જોડો:
વિભાગ - $A$ વિભાગ - $B$
$(A)$ $88 \ g$ $CO_2$ $(1)$ $0.2 \ mol$
$(B)$ $6.022 \times 10^{23}$ પાણીના અણુઓ $(2)$ $2 \ mol$
$(C)$ $5.6 \ L$ $O_2$ ($STP$ પર) $(3)$ $1 \ mol$
$(D)$ $96 \ g$ $O_2$ $(4)$ $6.022 \times 10^{23}$ અણુઓ
$(E)$ $STP$ પર કોઈપણ વાયુનો એક મોલ $(5)$ $3 \ mol$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo