નીચેનામાંથી કયું કાર્બોકેટાયન સૌથી વધુ સ્થાયી છે?

  • A
    $CH_3-CH^+(CH_3)$
  • B
    $CH_3-C^+(CH_3)_2$
  • C
    $CH_3^+$
  • D
    $CH_3-CH_2^+$

Explore More

Similar Questions

કાર્બનિક સંયોજનોના વિષમ વિભાજન (heterolytic cleavage) દ્વારા $(a)$ કાર્બોકેટાયન અને $(b)$ કાર્બેનાયન કેવી રીતે બને છે તે ઉદાહરણ સાથે સમજાવો.

Difficult
View Solution

$2-$ક્લોરોપેન્ટેનનું ક્લોરિન સાથે હેલોજનેશન કરવાથી $2,3-$ડાયક્લોરોપેન્ટેન મળે છે. પ્રક્રિયામાં બનતી મુક્ત મુલક (free radical) સ્પીસીઝનું બંધારણ શું હશે?

નીચેનામાંથી કયો મુક્ત મુલક (free radical) સૌથી ઓછો સ્થાયી છે?

ઉપરની પ્રક્રિયામાં બનતા કાર્બોકેટાયનને સ્થિર કરવા માટે સામેલ હાયપરકોન્જુગેશન બંધારણોની સંખ્યા $.............$ છે.

નીચેના કાર્બોકેટાયન્સની વધતી જતી સ્થિરતાનો સાચો ક્રમ કયો છે:
$(i)$ એલાઈલ કાર્બોકેટાયન
$(ii)$ ઈથાઈલ કાર્બોકેટાયન
$(iii)$ બેન્ઝાઈલ કાર્બોકેટાયન
$(iv)$ આઈસોબ્યુટાઈલ કાર્બોકેટાયન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo