આંતરાલીય સંયોજનો (interstitial compounds) માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
$1$. તેઓ ખૂબ જ સખત અને કઠોર હોય છે
$2$. તેઓ શુદ્ધ ધાતુ કરતા ઊંચું ગલનબિંદુ ધરાવે છે
$3$. તેઓ વાહકતા દર્શાવતા નથી
$4$. તેઓ રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય છે

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

$Na_2CrO_4$ ના પીળા રંગના દ્રાવણમાં $CO_2$ વાયુ પસાર કરતા તે નારંગી-લાલ રંગમાં ફેરવાય છે,જે શેના નિર્માણને કારણે થાય છે?

જ્યારે $SO_2$ ને એસિડિક $K_2Cr_2O_7$ દ્રાવણમાંથી પસાર કરવામાં આવે ત્યારે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

જ્યારે પોટેશિયમ ક્રોમેટના જલીય દ્રાવણમાં મંદ $H_2SO_4$ ઉમેરવામાં આવે છે,ત્યારે દ્રાવણનો પીળો રંગ નારંગી રંગમાં ફેરવાય છે. આ શું સૂચવે છે?

$KMnO_4$ ના ઉત્પાદન માટેનું પ્રારંભિક દ્રવ્ય કયું છે?

સામાન્ય સ્ટીલમાં $Cr$,$Mn$,$W$ અને $Ni$ જેવી ધાતુઓ ઉમેરવાથી તે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo