નીચેનામાંથી કઈ પ્રક્રિયાનો ઉપયોગ આલ્કાઈલ ફ્લોરાઈડની બનાવટ માટે થાય છે?

  • A
    ફિંકલસ્ટીન પ્રક્રિયા
  • B
    સ્વાર્ટ્ઝ પ્રક્રિયા
  • C
    ફિટિંગ પ્રક્રિયા
  • D
    વુર્ટ્ઝ પ્રક્રિયા

Explore More

Similar Questions

$2,2,3,3-$ટેટ્રામિથાઈલબ્યુટેન મેળવવા માટે નીચેનામાંથી કયા આલ્કાઈલ હેલાઈડની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે?

જ્યારે ઇથેનોલ $PCl_5$ સાથે પ્રક્રિયા કરે ત્યારે મળતી સાચી નીપજો ઓળખો.

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં નીપજ $Z$ ને ઓળખો:
$Benzene + (CH_3CO)_2O$ $\xrightarrow{AlCl_3} X$ $\xrightarrow{Zn-Hg/HCl} Y$ $\xrightarrow{NBS} Z$

ઇથેનોલને ઇથાઇલ ક્લોરાઇડમાં રૂપાંતરિત કરવા માટે કયા પ્રક્રિયકનો ઉપયોગ થાય છે?

$Cl_2$,$I_2$ ઉદ્દીપકની હાજરીમાં $CS_2$ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo