માત્ર ઘન અથવા પ્રવાહી પદાર્થોની પ્રક્રિયાઓ માટે નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    $\Delta H > \Delta U$
  • B
    $\Delta H = \Delta U$
  • C
    $\Delta H < \Delta U$
  • D
    $\Delta H = \Delta U - \Delta nRT$

Explore More

Similar Questions

જો પાત્રમાં દ્રવ્ય કે ઉષ્માનો વિનિમય થતો ન હોય,તો તે શું બનાવે છે?

$C_P - C_V = R$ સમીકરણમાં,$R$ શું દર્શાવે છે?

એક આદર્શ વાયુના બે મોલનું $15 \ dm^3$ થી $20 \ dm^3$ સુધી સમતાપી વિસ્તરણ કરવામાં આવે છે. જો થયેલ કાર્ય $-6 \ dm^3 \ bar$ હોય,તો આ કાર્ય મેળવવા માટે જરૂરી બાહ્ય દબાણ શોધો.

ઓપન (Open),ક્લોઝ્ડ (Closed) અને આઈસોલેટેડ (Isolated) સિસ્ટમ એટલે શું? ઉદાહરણ સાથે સમજાવો.

અચળ તાપમાને ચલિત બાહ્ય દબાણ $P$ ની વિરુદ્ધ $\Delta V$ જેટલું વિસ્તરણ અનુભવતા દળવિહીન પિસ્ટન માટે,થયેલ કાર્ય કયા સમીકરણ દ્વારા દર્શાવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo