નીચેનામાંથી કયો સૌથી પ્રબળ બેઇઝ છે?

  • A
    બેન્ઝેનેમાઇન
  • B
    ફિનાઇલમિથેનેમાઇન
  • C
    $N,N$-ડાયમિથાઇલબેન્ઝેનેમાઇન
  • D
    $N$-મિથાઇલબેન્ઝેનેમાઇન

Explore More

Similar Questions

નીચેનામાંથી કોનું જળવિભાજન કરવાથી પ્રાથમિક એમાઈન મળે છે?

પ્રક્રિયા શ્રેણીમાં મળતી અંતિમ નીપજ $(IV)$,
Toluene $\xrightarrow[{2. \ H^{+}}]{{1. \ KMnO_4/OH^{-}}} I$ $\xrightarrow{{SOCl_2}} II$ $\xrightarrow{{NH_3}} III$ $\xrightarrow{{OBr^{-}}} IV$ શું છે?

Difficult
View Solution

રાસાયણિક પ્રક્રિયા $CH_3Cl$ $\xrightarrow{AgCN} (A)$ $\xrightarrow{H_2/Pd} (B)$ માં,$(B)$ નું બંધારણ શું છે?

નીચેની પ્રક્રિયામાં,
$C_6H_5NHCOC_6H_5 \xrightarrow[conc. \ H_2SO_4]{conc. \ HNO_3} X$
મુખ્ય નીપજ $X$ નું બંધારણ શું છે?

Difficult
View Solution

નીચેના સંયોજનો માટે બેઝિક પ્રબળતાનો ક્રમ નક્કી કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo