નીચેનામાંથી કયો એમ્બિડેન્ટેટ લિગેન્ડ છે?

  • A
    $NO_{2}^{-}$
  • B
    $H_{2}O$
  • C
    $NH_{3}$
  • D
    $C_{2}O_{4}^{2-}$

Explore More

Similar Questions

$100 \ mL$ $0.1 \ M$ $[Co(NH_3)_5Cl]Cl_2$ ને વધારાના $AgNO_3$ સાથે પ્રક્રિયા કરાવતા $AgCl$ ના કેટલા મોલ પ્રાપ્ત થશે?

સંકીર્ણ $[Cu(H_2O)_4]^{2+}$ માં $Cu$ નો સવર્ગ આંક કેટલો છે?

સંકીર્ણ $[Co(NH_3)_6]^{3+}$ માં કઈ સ્પીસીઝ અનુક્રમે લૂઈસ એસિડ અને લૂઈસ બેઈઝ તરીકે વર્તે છે?

સંકીર્ણ ક્ષારમાં લિગેન્ડ એટલે શું?

નીચેનામાંથી કયા સવર્ગ સંયોજનમાં $en$ લિગેન્ડ રહેલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo