નીચેનામાંથી કયું તટસ્થ સંકીર્ણ (neutral complex) છે?

  • A
    $[Fe(H_2O)_6]Cl_3$
  • B
    $[Ni(NH_3)_6]Cl_2$
  • C
    $[Pt(NH_3)_2Cl_2]$
  • D
    $K[Ag(CN)_2]$

Explore More

Similar Questions

સિસપ્લેટિનમાં $Pt$ નો સવર્ગ આંક (coordination number) કેટલો છે?

નીચેનામાંથી હોમોલેપ્ટિક સંકીર્ણ કયા છે:
$(A)$ $K_3[Al(C_2O_4)_3]$
$(B)$ $[CoCl_2(en)_2]^{+}$
$(C)$ $K_2[Zn(OH)_4]$

એમોનિયા અને ક્લોરિનનું $Pt$ સંકીર્ણ જે દ્રાવણમાં પ્રતિ અણુ ચાર આયનો ઉત્પન્ન કરે છે તે કયું છે?

$n$ મોલ $NO_2^{-}$ માં દાતા પરમાણુઓના મોલની સંખ્યા કેટલી છે?

ક્યુપ્રોમોનીયમ સલ્ફેટમાં કોપરનો સવર્ગ આંક ..... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo