નીચેનામાંથી કયું ડાયકાર્બોક્સિલિક એસિડ નથી?

  • A
    એડિપિક એસિડ
  • B
    ગ્લુટેરિક એસિડ
  • C
    વેલેરિક એસિડ
  • D
    મેલોનિક એસિડ

Explore More

Similar Questions

પ્રક્રિયા $C_8H_6O_4$ $\xrightarrow{\Delta} X$ $\xrightarrow{NH_3}$ માં,સંયોજન $X$ શું છે?

Difficult
View Solution

જ્યારે ફોર્મિક એસિડ $PCl_5$ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે તે શું બનાવે છે?

મિથેનોઈક એસિડ અને ઈથેનોઈક એસિડ વચ્ચેનો તફાવત પારખવા માટેની કસોટી કઈ છે?

જ્યારે કાર્બોક્સિલિક એસિડ $HA$ ની બાષ્પને $573 \ K$ તાપમાને $MnO_2$ પરથી પસાર કરવામાં આવે છે,ત્યારે પ્રોપેનોન મળે છે. એસિડ $HA$ કયો છે?

Difficult
View Solution

ફિનોલ,એસિટિક એસિડ અને $n$-હેકઝેનોલ માંથી કયો પદાર્થ $NaHCO_3$ ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરીને સોડિયમ ક્ષાર અને $CO_2$ વાયુ આપશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo