નીચેનામાંથી કોનું ઉત્કલનબિંદુ સૌથી ઓછું છે?

  • A
    બ્યુટીરિક એસિડ
  • B
    વેલેરિક એસિડ
  • C
    એસિટિક એસિડ
  • D
    ફોર્મિક એસિડ

Explore More

Similar Questions

બેન્ઝોઇક એસિડના નાઇટ્રેશનથી શું મળે છે?

જો $CH_3C(OH)_3$ સૂત્ર ધરાવતું સંયોજન હોય,તો કોઈપણ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કર્યા વિના તેમાંથી નીચેનામાંથી કયું સંયોજન મેળવી શકાય?

Difficult
View Solution

નીચેનાને એસિડિક પ્રબળતાના ઉતરતા ક્રમમાં ગોઠવો:
$A. F-CH_2-CH_2-COOH$
$B. Cl-CH(Cl)-CH_2-COOH$
$C. F-CH_2-COOH$
$D. Br-CH_2-CH_2-COOH$

નીચે દર્શાવેલ રાસાયણિક પ્રક્રિયાને ધ્યાનમાં લો અને નીપજ $A$ ને ઓળખો.

થેલિક એસિડ $\xrightarrow{NH_3, \Delta } A$,'$A$' શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo