નીચેનામાંથી કયા સંકીર્ણનું નામ “ડાયક્લોરિડો-બિસ-(ઈથેન-$1, 2$-ડાયએમાઈન)-પ્લેટિનમ$(IV)$ નાઈટ્રેટ" રાખી શકાય?

  • A
    $[PtCl_2(en)_2](NO_3)_2$
  • B
    $[PtCl_2(en)_2](NO_3)_4$
  • C
    $[PtCl_2(en)_2(NO_3)]$
  • D
    $[PtCl_2(en)_2(NO_2)]$

Explore More

Similar Questions

$Na_{4}[Fe(CN)_{5}(NOS)]$ માં આયર્ન (iron) ની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે?

$K_4[Ni(CN)_4]$ સંકીર્ણમાં નિકલની ઓક્સિડેશન અવસ્થા ....... છે.

$[CO(NO_2)(NH_3)_5]Cl_2$ સંકીર્ણ માટે $IUPAC$ નામ શું છે?

રાસાયણિક સૂત્ર $[VO(acac)_2]$ એ નીચેનામાંથી કયા સવર્ગ સંયોજનનું પ્રતિનિધિત્વ કરે છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયું સૂત્ર સોડિયમ હેક્ઝાનાઇટ્રોકોબાલ્ટેટ$(III)$ નું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo