રાસાયણિક સૂત્ર $[VO(acac)_2]$ એ નીચેનામાંથી કયા સવર્ગ સંયોજનનું પ્રતિનિધિત્વ કરે છે?

  • A
    પોટેશિયમ હેક્ઝાનાઈટ્રીટો ફેરેટ $(III)$
  • B
    બિસ(એસિટાઈલેક્ટોનાટો)ઓક્સોવેનેડિયમ $(IV)$
  • C
    પોટેશિયમ ટેટ્રાહાઈડ્રોક્સોઝીંકેટ $(II)$
  • D
    સોડિયમ પેન્ટાસાયનોનાઈટ્રોસીલસલ્ફીડોફેરેટ $(II)$

Explore More

Similar Questions

$K_2[Cr(CN)_2O_2(O_2)NH_3]$ માટેનું $IUPAC$ નામ શું છે?

એમોનિયમ ફોસ્ફોમોલિબ્ડેટમાં,$Mo$ નો ઓક્સિડેશન આંક $..........$ છે.

$Na_4[Fe(CN)_5NOS]$ એ કયા સવર્ગ સંયોજનનું અણુસૂત્ર છે?

Difficult
View Solution

વિલ્કિન્સન ઉદ્દીપક $[RhCl(PPh_3)_3]$ નું $IUPAC$ નામ શું છે?

$Fe(CO)_5$,$VO^{2+}$ અને $WO_3$ માં ધાતુઓના ઓક્સિડેશન આંકનો સરવાળો $.........$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo