નીચેનામાંથી કયા આલ્કલી ધાતુ તત્વનો ઉપયોગ ફાસ્ટ બ્રીડર ન્યુક્લિયર રિએક્ટરમાં કુલન્ટ તરીકે થાય છે?

  • A
    સોડિયમ
  • B
    પોટેશિયમ
  • C
    સીઝિયમ
  • D
    લિથિયમ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ ધાતુઓના સમૂહમાં સુપર ઓક્સાઈડ બનાવવાની પ્રબળ વૃત્તિ હોય છે?

$NaCl$ ના એમોનિયાયુક્ત દ્રાવણમાંથી રંગહીન અને ગંધહીન વાયુ $(X)$ પસાર કરતા મળતા સફેદ અવક્ષેપ $(Y)$ ને ગરમ કરતા તેના વજનમાં આશરે $37 \%$ નો ઘટાડો થાય છે અને બેઝિક સ્વભાવનો સફેદ અવશેષ $(Z)$ બાકી રહે છે. નીચેના સેટમાંથી $(X)$,$(Y)$ અને $(Z)$ ને ઓળખો.

સોડિયમ કાર્બોનેટ સોલ્વે પદ્ધતિ દ્વારા બનાવી શકાય છે,પરંતુ પોટેશિયમ કાર્બોનેટ આ પદ્ધતિ દ્વારા બનાવી શકાતું નથી કારણ કે:

કયા આલ્કલી ધાતુનું ગલનબિંદુ સૌથી ઓછું છે?

ચિલી સોલ્ટપીટરનું અણુસૂત્ર જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo