ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન ક્યાં થાય છે?

  • A
    કણાભસૂત્રના બાહ્ય પટલમાં
  • B
    કણાભસૂત્રની બહારની બાજુએ
  • C
    કણાભસૂત્રના ક્રિસ્ટીમાં
  • D
    હરિતકણમાં

Explore More

Similar Questions

$E.T.S.$ (ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ) માં ઇલેક્ટ્રોનનું વહન કોણ કરે છે?

જારક શ્વસન માટે ઓક્સિજન ખૂબ જ મહત્વપૂર્ણ છે. $ETS$ ના સંદર્ભમાં તેની ભૂમિકા સમજાવો.

ઓક્સિડેટીવ ફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા ...... માં થાય છે.

ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ $(ETS)$ દરમિયાન નીચેનામાંથી કોણ હાઇડ્રાઇડ આયન $(H^-)$ સ્વીકારી શકે છે?

નીચે બે વિધાનો આપેલા છે.
$\text{વિધાન}-I$: જારક શ્વસન દરમિયાન, $ETS$ કોષોને નુકસાન થતું અટકાવવા માટે તબક્કાવાર રીતે ઊર્જા મુક્ત કરે છે.
$\text{વિધાન}-II$: જારક શ્વસન દરમિયાન, $ETS$ પાણીના અણુઓ પૂરા પાડે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo