જ્યારે આપણે હવા શ્વાસમાં લઈએ છીએ,ત્યારે ઓક્સિજનની સાથે નાઈટ્રોજન પણ અંદર જાય છે. આ નાઈટ્રોજનનું શું થાય છે?

  • A
    તે ઓક્સિજનની સાથે કોષોમાં જાય છે
  • B
    કોષોમાં નાઈટ્રોજનનું પ્રમાણ પહેલેથી જ વધારે હોય છે,તેથી તે બિલકુલ શોષાતું નથી
  • C
    તે ફક્ત નાકના કોષો દ્વારા જ શોષાય છે
  • D
    તે ઉચ્છવાસ દરમિયાન $CO_2$ ની સાથે બહાર આવે છે

Explore More

Similar Questions

નીચે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો:
કાર્બન ડાયોક્સાઇડ એ ગ્રીનહાઉસ વાયુઓ પૈકીનો એક વાયુ છે.

વાતાવરણમાંથી ઓક્સિજનનો ઉપયોગ થતી ત્રણ પ્રક્રિયાઓ અને વાતાવરણમાં તે પાછો ઉમેરાતી એકમાત્ર પ્રક્રિયા જણાવો.

વાતાવરણમાં $CO_2$ ના પ્રમાણમાં વધારો થવાથી નીચેનામાંથી શું થશે નહીં?

નીચેનામાંથી કયું પરિબળ પ્રકૃતિમાં જમીન નિર્માણમાં મદદ કરતું નથી:

બંજર ખડકો પર $Lichens$ (લાઈકેન) ની વૃદ્ધિ પછી કોની વૃદ્ધિ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo