ગેલ્વેનિક કોષ ક્યારે ઇલેક્ટ્રોલિટીક કોષ બને છે?

  • A
    જ્યારે $E_{ext} < E_{cell}$ હોય
  • B
    જ્યારે $E_{ext} = E_{cell}$ હોય
  • C
    જ્યારે $E_{ext} > E_{cell}$ હોય
  • D
    જ્યારે $E_{ext} = 0$ હોય

Explore More

Similar Questions

સામાન્ય રેડોક્ષ પ્રક્રિયા માટે:
એનોડ: $Red_1 \to Ox_1^{n_1+} + n_1 e^-$
કેથોડ: $Ox_2^{n_2+} + n_2 e^- \to Red_2$
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

નીચેના માટે પ્રક્રિયાઓ લખો:
$1.$ ડ્રાય સેલની એનોડ પ્રક્રિયા.
$2.$ ડ્રાય સેલની રિડક્શન પ્રક્રિયા.

બ્રાઈન (brine) માંથી $Cl_2$ મેળવવા માટે $2.2 \ V$ કરતા વધારે બાહ્ય $emf$ ની જરૂર શા માટે પડે છે?

લેડ એક્યુમ્યુલેટરના ડિસ્ચાર્જિંગ દરમિયાન કેથોડ પર નીચેનામાંથી કઈ પ્રક્રિયા થાય છે?

એક સામાન્ય ફ્યુઅલ સેલ (બળતણ કોષ) માં,પ્રક્રિયક $(R)$ અને નીપજ $(P)$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo