જ્યારે આંખ નજીકની વસ્તુઓ જુએ છે,ત્યારે લેન્સ વધુ બહિર્ગોળ બને છે,તેનું કારણ શું છે?

  • A
    સિલીયરી સ્નાયુઓનું સંકોચન
  • B
    સિલીયરી સ્નાયુઓનું શિથિલન
  • C
    આઇરિસના સ્નાયુઓનું સંકોચન
  • D
    આઇરિસના સ્નાયુઓનું શિથિલન

Explore More

Similar Questions

ટૂંકમાં જવાબ આપો:
$(a)$ તમે કોઈ વસ્તુનો રંગ કેવી રીતે પારખો છો?
$(b)$ આપણા શરીરનો કયો ભાગ શરીરનું સંતુલન જાળવવામાં મદદ કરે છે?
$(c)$ આંખ રેટિના (નેત્રપટલ) પર પડતા પ્રકાશના જથ્થાનું નિયમન કેવી રીતે કરે છે?

તે વિટામિન $- A$ ના વ્યુત્પન્નો ધરાવે છે.

પક્ષ્મલ સ્નાયુઓ (Ciliary muscles) ........ માં જોવા મળે છે.

આંખની ખામી $Astigmatism$ (દ્રષ્ટિ વૈષમ્ય) ને કોના ઉપયોગ દ્વારા સુધારી શકાય છે?

આંખની કીકી (iris) શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo