જ્યારે લાલ કાચને અંધારા ઓરડામાં ગરમ કરવામાં આવે છે,ત્યારે તે કેવું દેખાશે?

  • A
    લીલું
  • B
    જાંબલી
  • C
    કાળું
  • D
    પીળું

Explore More

Similar Questions

એક ગરમ અને એક ઠંડા પદાર્થને શૂન્યાવકાશમાં એકબીજાથી અલગ રાખવામાં આવ્યા છે. નીચેનામાંથી કયું ગરમ પદાર્થના તાપમાનમાં ઘટાડો કરે છે?

$110\,W$ ના બલ્બની લગભગ $10\%$ પાવર દ્રશ્યમાન વિકિરણમાં રૂપાંતરિત થાય છે. બલ્બથી $1\,m$ ના અંતરેથી $5\,m$ ના અંતરે દ્રશ્યમાન વિકિરણની સરેરાશ તીવ્રતામાં થતો ફેરફાર $a \times 10^{-2}\,W/m^2$ છે. '$a$' નું મૂલ્ય કેટલું હશે?

ગરમ પદાર્થમાંથી ઉર્જાના ઉત્સર્જનનો દર મહત્તમ હોય છે,જો તેની સપાટી ........... હોય.

પારરક્ત કિરણોની ભાળ કયા સાધન વડે મેળવી શકાય છે?

જયારે બલ્બ ચાલુ કરવામાં આવે,ત્યારે $X$ બાજુએ આલ્કોહોલનું સ્તર શું થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo