જ્યારે પ્રકાશ કોઈ આપેલ સમાંગ માધ્યમમાંથી પ્રસરણ પામે છે,ત્યારે

  • A
    પ્રાથમિક તરંગઅગ્રનો વેગ ગૌણ તરંગિકાઓના વેગ કરતા વધારે હોય છે.
  • B
    પ્રાથમિક તરંગઅગ્રનો વેગ ગૌણ તરંગિકાઓના વેગ કરતા ઓછો હોય છે.
  • C
    પ્રાથમિક તરંગઅગ્રનો વેગ ગૌણ તરંગિકાઓના વેગ કરતા વધારે અથવા સમાન હોય છે.
  • D
    પ્રાથમિક તરંગઅગ્ર અને ગૌણ તરંગિકાઓનો વેગ સમાન હોય છે.

Explore More

Similar Questions

વેવફ્રન્ટ (તરંગાગ્ર) એટલે શું?

વિધાન $A$: બિંદુવત ઉદગમમાંથી ફેલાતા પ્રકાશ માટે,તરંગાગ્રહ પરની તીવ્રતા અંતર પર આધાર રાખતી નથી.
કારણ $R$: બિંદુવત ઉદગમમાંથી ફેલાતા પ્રકાશના કિરણપુંજમાં,ગોલીય તરંગાગ્રહ જોવા મળે છે.

આપેલ તરંગાગ્રહ (wavefront) માં કોઈપણ બે કણો વચ્ચેનો કળા તફાવત (phase difference) . . . . . . rad હોય છે.

એક સમતલ તરંગ અગ્ર પાણીની સપાટી પર $60^{\circ}$ ના આપાતકોણે આપાત થાય છે. ત્યારબાદ તે $45^{\circ}$ ના ખૂણે વક્રીભૂત થાય છે. આપાત તરંગ અગ્રની પહોળાઈ અને વક્રીભૂત તરંગ અગ્રની પહોળાઈનો ગુણોત્તર કેટલો થશે? $\left[\sin \frac{\pi}{4}=\cos \frac{\pi}{4}=\frac{1}{\sqrt{2}}, \sin 60^{\circ}=\frac{\sqrt{3}}{2}, \cos 60^{\circ}=\frac{1}{2}\right]$

તરંગાગ્ર (wavefront) એ એક સપાટી છે જે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo