જ્યારે ખગોળીય ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવના એપર્ચરનો વ્યાસ વધારવામાં આવે છે,ત્યારે તેનું

  • A
    મોટવણી પાવર વધે છે અને રિઝોલ્વિંગ પાવર ઘટે છે
  • B
    મોટવણી પાવર અને રિઝોલ્વિંગ પાવર બંને વધે છે
  • C
    મોટવણી પાવર સમાન રહે છે પરંતુ રિઝોલ્વિંગ પાવર વધે છે
  • D
    મોટવણી પાવર અને રિઝોલ્વિંગ પાવર બંને ઘટે છે

Explore More

Similar Questions

ખગોળીય ટેલિસ્કોપ દ્વારા રચાતું અંતિમ પ્રતિબિંબ કેવું હોય છે?

$60 \; cm$ ટ્યુબ લંબાઈ ધરાવતા ટેલિસ્કોપની મોટવણી $5$ છે. તેના આઈપીસ (eyepiece) ની કેન્દ્રલંબાઈ $cm$ માં કેટલી હશે?

એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપનું કોણીય મેગ્નીફિકેશન $10$ છે. અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે રચાય છે. ટેલિસ્કોપની લંબાઈ $44 \, cm$ છે. તો ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ .......... $cm$ છે.

Difficult
View Solution

એક ખગોળીય વક્રીભૂત ટેલિસ્કોપમાં મોટી કોણીય મોટવણી અને ઉચ્ચ કોણીય વિભેદન ત્યારે હોય છે જ્યારે તેનો ઓબ્જેક્ટિવ લેન્સ

એક નાની ટેલિસ્કોપમાં $140 \; cm$ કેન્દ્રલંબાઈનો ઓબ્જેક્ટિવ લેન્સ અને $5.0 \; cm$ કેન્દ્રલંબાઈનો આઈપીસ છે. જ્યારે દૂરની વસ્તુઓ જોવામાં આવે ત્યારે ટેલિસ્કોપની મોટવણી કેટલી હશે,જ્યારે
$(a)$ ટેલિસ્કોપ સામાન્ય ગોઠવણમાં હોય (એટલે કે,જ્યારે અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે હોય)?
$(b)$ અંતિમ પ્રતિબિંબ સ્પષ્ટ દ્રષ્ટિના લઘુત્તમ અંતરે $(25 \; cm)$ રચાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo