જ્યારે ચેતાકોષોનું અધઃપતન (degeneration) થાય છે,ત્યારે કયો ભાગ સૌથી પહેલા અસરગ્રસ્ત થાય છે?

  • A
    શિખાતંતુઓ (Dendrites)
  • B
    ચાલક અંતિમ તકતીઓ (Motor end plates)
  • C
    નિસલની કણિકાઓ (Nissl granules)
  • D
    શ્વાન કોષો (Schwann cells)

Explore More

Similar Questions

મજ્જાપડ (Myelin sheath) શેને ઢાંકે છે?

નિઝલની કણિકાઓ ક્યાં ગેરહાજર હોય છે?

શિખાતંતુ અને ચેતાક્ષ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$I -$ ટૂંકા તંતુઓ,$II -$ લાંબા તંતુઓ,$III -$ ઊર્મિવેગોને કોષકાયથી દૂર મોકલે,$IV -$ ઊર્મિવેગોને કોષકાય તરફ મોકલે,$V -$ અતિશય શાખિત તંતુ,$VI -$ અશાખિત તંતુ
શિખાતંતુ $\quad$ $\quad$ ચેતાક્ષ

રેનવીયરની ગાંઠ (node of Ranvier) સમજાવો.

રેનવીયરની ગાંઠો (Nodes of Ranvier) શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo