જ્યારે શરીરની મધ્ય અક્ષમાંથી પસાર થતું કોઈપણ સમતલ સજીવને બે સમાન ભાગોમાં વિભાજિત કરે છે,ત્યારે તે સજીવને શું કહેવામાં આવે છે $-$

  • A
    અરીય સમમિતિ (Radially symmetrical)
  • B
    દ્વિપાર્શ્વ સમમિતિ (Bilaterally symmetrical)
  • C
    અસમમિતિય (Asymmetrical)
  • D
    ખંડિત (Metamerically segmented)

Explore More

Similar Questions

અરીય સમમિતિ સામાન્ય રીતે ............ સાથે સંબંધિત છે.

આપેલ ચાર્ટમાં,$A$ સમૂહનું કયું સ્તર વિઘટન પામીને ગુહા (દેહકોષ્ઠ) બનાવે છે?

વિધાન $A$: નૂપુરક (Annelids) અને સંધિપાદ (Arthropods) પ્રાણીઓ દ્વિપાર્શ્ચ સમમિતિ ધરાવે છે.
કારણ $R$: નૂપુરક અને સંધિપાદ પ્રાણીઓમાં પ્રાણીશરીર ત્રિજ્યાવર્તી દિશાઓમાં સરખા ભાગોમાં વિભાજિત થાય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

સંપૂર્ણ પાચનતંત્રમાં શું હોય છે?

પ્રાણી વર્ગીકરણ માટેનો ચાર્ટ નીચે આપેલ છે. $P, Q, R$ અને $S$ માટે યોગ્ય નામ ઓળખો.
$P\quad Q\quad R\quad S$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo