જ્યારે એક કાર્બનિક સંયોજનને બરફ જેવી ઠંડી સ્થિતિમાં સોડિયમ નાઈટ્રાઈટ અને હાઈડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવી,ત્યારે નાઈટ્રોજન વાયુ પુષ્કળ પ્રમાણમાં મુક્ત થયો. આ સંયોજન છે

  • A
    $A$. નાઈટ્રો સંયોજન
  • B
    $B$. પ્રાથમિક એમાઈન
  • C
    $C$. એલિફેટિક પ્રાથમિક એમાઈન
  • D
    $D$. એરોમેટિક પ્રાથમિક એમાઈન

Explore More

Similar Questions

નીચે આપેલા એમાઈન્સ અને એમોનિયાના બેઝિક ગુણધર્મનો ઘટતો ક્રમ કયો છે?

Difficult
View Solution

આ પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

નીચેની પ્રક્રિયામાં નીપજ $T$ નું બંધારણ શું હશે?

$CH_3Cl$ $\xrightarrow{KCN}$ $\xrightarrow{+4H} A$ $\xrightarrow{NaNO_2/HCl} \text{Ethyl alcohol} + ?$ પ્રક્રિયા શ્રેણીમાં મુખ્ય અને ગૌણ નીપજ કઈ છે?

Difficult
View Solution

મિથાઈલએમાઈન અને એસિટિલ ક્લોરાઈડની પ્રક્રિયા,એનિલીનની . . . . . . સાથેની પ્રક્રિયાને સમાન છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo