(N/A) $pH$ મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. $pH$ મૂલ્ય દ્રાવણની $H^{+}$ આયન સાંદ્રતા પર આધાર રાખે છે.
મંદ $H_{2}SO_{4}$ ના વિદ્યુતવિભાજનમાં નીચેની પ્રક્રિયાઓ થાય છે:
$H_{2}SO_{4} \rightarrow 2H^{+} + SO_{4}^{2-}$
કેથોડ પર,$H^{+}$ આયનોનું રિડક્શન થાય છે:
$2H^{+} + 2e^{-} \rightarrow H_{2(g)}$ $(i)$
એનોડ પર,$SO_{4}^{2-}$ આયનોને બદલે $H_{2}O$ નું ઓક્સિડેશન થાય છે:
$H_{2}O_{(l)} \rightarrow \frac{1}{2}O_{2(g)} + 2H^{+} + 2e^{-}$ $(ii)$
કુલ પ્રક્રિયા = $(i)$ + $(ii)$:
$H_{2}O_{(l)} \rightarrow H_{2(g)} + \frac{1}{2}O_{2(g)}$
આ પ્રક્રિયામાં $H_{2}O$ વપરાય છે અને $H_{2}$ તથા $O_{2}$ વાયુઓ ઉત્પન્ન થાય છે,તેથી દ્રાવણમાં $H^{+}$ આયનોની સાંદ્રતા અચળ રહે છે. પરિણામે,દ્રાવણની $pH$ બદલાતી નથી.