જ્યારે એક ધીમો ન્યુટ્રોન ${U^{235}}$ ન્યુક્લિયસની પૂરતી નજીક જાય છે,ત્યારે કઈ પ્રક્રિયા થાય છે?

  • A
    ${U^{235}}$ નું વિખંડન
  • B
    ન્યુટ્રોનનું સંલયન
  • C
    ${U^{235}}$ નું સંલયન
  • D
    પહેલા $(a)$ પછી $(b)$

Explore More

Similar Questions

જો એક ન્યુક્લિયસના વિખંડન (fission) માં મુક્ત થતી ઉર્જા $200 \, MeV$ હોય, તો $16 \, kW$ ના પાવર પ્લાન્ટમાં પ્રતિ સેકન્ડ જરૂરી ન્યુક્લિયસની સંખ્યા કેટલી હશે?

ન્યુક્લિયર સંલયન પ્રક્રિયામાં દળ ક્ષતિ $0.05\%$ છે. $1 \, kg$ દળમાંથી કેટલી ઊર્જા મુક્ત થશે?

$240$ દળ ક્રમાંક ધરાવતું એક ન્યુક્લિયસ $120$ દળ ક્રમાંક ધરાવતા બે ટુકડાઓમાં વિભાજિત થાય છે. અવિભાજિત ન્યુક્લિયસની ન્યુક્લિઓન દીઠ બંધન ઊર્જા $7.6 \, MeV$ છે,જ્યારે ટુકડાઓની બંધન ઊર્જા $8.5 \, MeV$ છે. આ પ્રક્રિયામાં બંધન ઊર્જામાં થતો કુલ વધારો ($MeV$ માં) કેટલો હશે?

એક $^{235}U$ ન્યુક્લિયર રિએક્ટર $3.70 \times 10^7 \text{ J/s}$ ના દરે ઉર્જા ઉત્પન્ન કરે છે. દરેક વિખંડન $185 \text{ MeV}$ ઉપયોગી ઉર્જા મુક્ત કરે છે. જો રિએક્ટરને $144 \times 10^4 \text{ s}$ માટે ચલાવવાનું હોય, તો જરૂરી બળતણનું દળ કેટલું હશે ($\text{ kg}$ માં)? (એવોગેડ્રો આંક $= 6 \times 10^{23} \text{ mol}^{-1}$, $1 \text{ eV} = 1.6 \times 10^{-19} \text{ J}$ લો)

વિધાન $1$: જ્યારે ભારે ન્યુક્લિયસનું વિખંડન થાય અને જ્યારે હલકાં ન્યુક્લિયસનું સંલયન થાય ત્યારે ઊર્જા મુક્ત થાય છે.
વિધાન $2$: ભારે ન્યુક્લિયસ માટે,જેમ $Z$ વધે તેમ ન્યુક્લિઓન દીઠ બંધન ઊર્જા ઘટે છે. હલકાં ન્યુક્લિયસ માટે,જેમ $Z$ વધે તેમ ન્યુક્લિઓન દીઠ બંધન ઊર્જા વધે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo