જ્યારે એક ધીમો ન્યુટ્રોન ${^{235}U}$ ન્યુક્લિયસની પૂરતી નજીક જાય છે,ત્યારે કઈ પ્રક્રિયા થાય છે?

  • A
    ${^{235}U}$ નું સંલયન (Fusion)
  • B
    ${^{235}U}$ નું વિખંડન (Fission)
  • C
    ન્યુટ્રોનનું સંલયન
  • D
    પહેલા $(c)$ પછી $(b)$

Explore More

Similar Questions

ભારતે ભૂગર્ભ પરમાણુ પરીક્ષણ ક્યાં કર્યું હતું?

$_{95}Am^{241}$ અને $_{90}Th^{234}$ અનુક્રમે કઈ રેડિયોએક્ટિવ શ્રેણીના સભ્યો છે?

જો રેડિયમ અને ક્લોરિન જોડાઈને રેડિયમ ક્લોરાઈડ બનાવે,તો આ સંયોજન કેવું હશે?

વિધાન $1$: ન્યૂક્લિડ $_{13}^{30}Al$ એ $_{20}^{40}Ca$ કરતા ઓછો સ્થાયી છે. વિધાન $2$: એકી સંખ્યામાં ન્યુટ્રોન ધરાવતા ન્યુક્લિડ સામાન્ય રીતે અસ્થાયી હોય છે.

તત્વની રેડિયોએક્ટિવિટી વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo