જ્યારે રાસાયણિક પ્રક્રિયા આગળ વધતી હોય ત્યારે:

  • A
    પ્રક્રિયાનો દર વધતો જાય છે
  • B
    નીપજોની સાંદ્રતા ઘટતી જાય છે
  • C
    પ્રક્રિયકોની સાંદ્રતા ઘટતી જાય છે
  • D
    પ્રક્રિયાનો દર હંમેશા અચળ રહે છે

Explore More

Similar Questions

ઉનાળામાં પાણીને ઠંડુ કરવા માટે પાણીમાં બરફ મૂકવામાં આવે છે. આ કયા પ્રકારનું સંતુલન છે?

સમાંગ સંતુલન (Homogeneous equilibrium) અને વિષમાંગ સંતુલન (Heterogeneous equilibrium) વચ્ચેનો તફાવત લખો.

પોટેશિયમ ક્લોરેટના ઉષ્મીય વિઘટન માટે,$2KClO_3 \xrightarrow{\Delta} 2KCl + 3O_2$,દ્રવ્યમાન ક્રિયાનો નિયમ (law of mass action):

નીચેનામાંથી કઈ પ્રક્રિયા પ્રતિવર્તી (reversible) છે?

નીચેનામાંથી કયું પ્રતિવર્તી પ્રક્રિયા (reversible reaction) નું લક્ષણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo