જ્યારે દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે છે,ત્યારે દ્રાવકનું બાષ્પદબાણ $10 \ mm \ Hg$ જેટલું ઘટે છે. દ્રાવણમાં દ્રાવ્યનો મોલ અંશ $0.2$ છે. જો બાષ્પદબાણમાં ઘટાડો $20 \ mm \ Hg$ હોય,તો દ્રાવકનો મોલ અંશ કેટલો હશે?

  • A
    $0.6$
  • B
    $0.4$
  • C
    $0.2$
  • D
    $0.8$

Explore More

Similar Questions

$300 \ K$ તાપમાને બે શુદ્ધ પ્રવાહી $A$ અને $B$ ના બાષ્પદબાણ અનુક્રમે $150 \ mm \ Hg$ અને $100 \ mm \ Hg$ છે. જો દ્રાવણમાં $A$ અને $B$ ના મોલ-અંશ સમાન હોય,તો તે જ તાપમાને બાષ્પકલામાં $B$ ના મોલ-અંશ કેટલા થશે?

$6 \ g$ અબાષ્પશીલ દ્રાવ્ય $(x)$ ને $100 \ g$ પાણીમાં ઓગાળવામાં આવે છે. પરિણામી દ્રાવણના બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો $0.006$ છે. $x$ નું મોલર દળ ($g \ mol^{-1}$ માં) કેટલું છે?

$60 \ g$ યુરિયા (આણ્વીય દળ $60$) ને $9.9 \ moles$ પાણીમાં ઓગાળવામાં આવ્યું છે. જો શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ $P_o$ હોય,તો દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું હશે ($P_o$ માં)?

શુદ્ધ પ્રવાહી $A$ નું બાષ્પ દબાણ $0.80 \ atm$ છે. $A$ માં અબાષ્પશીલ દ્રાવ્ય $B$ ઉમેરતા,તેનું બાષ્પ દબાણ $0.6 \ atm$ થાય છે. દ્રાવણમાં $B$ નો મોલ અંશ કેટલો હશે?

જો શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ $450 \ mm \ Hg$ હોય અને તેમાં $1.5 \ g$ અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરતા તે ઘટીને $400 \ mm \ Hg$ થાય,તો દ્રાવ્યનું મોલર દળ કેટલું હશે? ($30 \ g$ બેન્ઝીન,પરમાણ્વીય દળ: $C=12, H=1$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo