જ્યારે પાયરુવિક એસિડનો એક અણુ અજારક ઓક્સિડેશન પામે છે અને લેક્ટિક એસિડ બનાવે છે,ત્યારે શું થાય છે?

  • A
    $3\, ATP$ અણુઓનો વ્યય
  • B
    $6\, ATP$ અણુઓનો વ્યય
  • C
    $2\, ATP$ અણુઓનો લાભ
  • D
    $4\, ATP$ અણુઓનો લાભ

Explore More

Similar Questions

આથવણ (Fermentation) કોના દ્વારા થાય છે?

લેક્ટિક એસિડ શેમાં બને છે?

જ્યારે વનસ્પતિમાં $4$ અણુ ગ્લુકોઝ અજારક શ્વસન પામે છે,ત્યારે ચોખ્ખો $ATP$ અણુઓનો લાભ કેટલો થાય છે ($ATP$ માં)?

આથવણ (fermentation) માં,$NADH$ નું $NAD^+$ માં ઓક્સિડેશન ..... દરે થાય છે.

આથવણ (fermentation) માં ગ્લુકોઝનું વિઘટન ... થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo