જ્યારે મેંગેનસ ક્ષારને $KNO_3$ અને ઘન $NaOH$ ના મિશ્રણ સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે $Mn$ નો ઓક્સિડેશન આંક $+2$ થી બદલાઈને કેટલો થાય છે?

  • A
    $+4$
  • B
    $+3$
  • C
    $+6$
  • D
    $+7$

Explore More

Similar Questions

$Na_2S_2O_3$ ની આયોડિન સાથેની પ્રક્રિયાથી શું મળે છે?

$AgCl$ ને $Na_2CO_3$ સાથે ગરમ કરતા શું મળે છે?

સલ્ફરની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયામાં,ઓક્સિડેશન પામતી નીપજ $X$ છે અને રિડક્શન પામતી નીપજ $Y$ છે. $X$ અને $Y$ અનુક્રમે છે:

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A$,$B$,$C$,$D$ નક્કી કરો.
$N_2 + O_2 \xrightarrow{\text{High temp.}} 2NO - \text{Heat}$

$K_2Cr_2O_7$ ના એસિડિક દ્રાવણમાં $Na_2SO_3$ ઉમેરતા તે લીલા રંગનું બને છે. આ પ્રક્રિયામાં નીચેના પૈકી કયું સંયોજન બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo