જ્યારે સલ્ફાનિલિક એસિડ અને $1-$નેપ્થાઈલેમાઈનનું સાંદ્ર દ્રાવણ નાઈટ્રસ એસિડ $(273 \ K)$ સાથે પ્રક્રિયા કરે છે અને એસિટિક એસિડ સાથે એસિડિક બનાવવામાં આવે છે,ત્યારે બનતી નીપજના $0.1 \ mole$ નું દળ $(g)$ કેટલું હશે? (આપેલ મોલર દળ $g \ mol^{-1}$ માં $H: 1, C: 12, N: 14, O: 16, S: 32$)

  • A
    $343$
  • B
    $330$
  • C
    $33$
  • D
    $66$

Explore More

Similar Questions

$C_4H_{11}N$ માંથી મળતા આઈસોમેરિક પ્રાથમિક એમાઈન્સની સંખ્યા કેટલી છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયો સૌથી પ્રબળ બેઇઝ છે?

સંયોજન $A$ નીચેની પ્રક્રિયાઓની શ્રેણી સાથે બેન્ઝોઇક એસિડ આપે છે.
$A$ $\xrightarrow{NaNO_2/HCl} B$ $\xrightarrow{KCN} C$ $\xrightarrow{H_3O^{+}} \text{બેન્ઝોઇક એસિડ}$
સંયોજન $A$ શું છે?

Difficult
View Solution

એક એમાઈન $(X)$ એ $p-$ટોલ્યુઈન સલ્ફોનાઈલ ક્લોરાઈડ સાથે પ્રક્રિયા કરીને નીપજ $Y$ આપે છે,જે આલ્કલીમાં અદ્રાવ્ય છે. બેન્ઝોઈલ ક્લોરાઈડ સાથે $X$ ની નીપજ શું હશે?

નીચેના સંયોજનોને તેમની બેઝિકતાના ચડતા ક્રમમાં ગોઠવો:
$CH_3NH_2, (CH_3)_2NH, C_6H_5NH_2, (CH_3)_3N$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo