જ્યારે સોડિયમ એસિટેટ અને એસિટિક એસિડના બફર દ્રાવણને પાણી સાથે મંદ કરવામાં આવે છે,ત્યારે,

  • A
    એસિટેટ આયનની સાંદ્રતા વધે છે
  • B
    $H^{+}$ આયનની સાંદ્રતા વધે છે
  • C
    $OH^{-}$ આયનની સાંદ્રતા વધે છે
  • D
    $H^{+}$ આયનની સાંદ્રતામાં કોઈ ફેરફાર થતો નથી

Explore More

Similar Questions

$HNO_3$,$KOH$,$CH_3COOH$,અને $CH_3COONa$ ના સમાન સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણો આપવામાં આવ્યા છે.
મિશ્રણ કરવા પર કઈ જોડી(ઓ) બફર બનાવે છે?
$A$. $HNO_3$ અને $CH_3COOH$
$B$. $KOH$ અને $CH_3COONa$
$C$. $HNO_3$ અને $CH_3COONa$
$D$. $CH_3COOH$ અને $CH_3COONa$

આપણા લોહીમાં રહેલ મુખ્ય બફર..... છે.

Difficult
View Solution

સમાન મોલર એસિટિક એસિડ અને સોડિયમ એસિટેટને મિશ્ર કરીને બફર દ્રાવણ તૈયાર કરવામાં આવે છે. જો એસિટિક એસિડનો $K_{a} = 1.78 \times 10^{-5}$ હોય,તો બફર દ્રાવણનો $pH$ શોધો.

$298 \text{ K}$ તાપમાને,એક બફર દ્રાવણમાં $X^-$ અને $HX$ ની સાંદ્રતા સમાન છે. $X^-$ માટે $K_b$ નું મૂલ્ય $10^{-10}$ છે. આ બફર દ્રાવણની $pH$ કેટલી હશે?

બફર દ્રાવણના ઘટકો $0.1 \ M \ HCN$ અને $0.2 \ M \ NaCN$ છે. દ્રાવણનો $pH$ કેટલો હશે? (આપેલ છે: $HCN$ નો $pK_a = 9.30$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo