જ્યારે $Y$ ને $KMnO_4$ સાથે પ્રક્રિયા કરવામાં આવે,ત્યારે અંતિમ અવક્ષેપ શેનો હોય છે?
$'X' \xrightarrow[BaCl_{2} \text{ દ્રાવણ}]{} 'Y' \quad (\text{સફેદ અવક્ષેપ, મંદ } HCl \text{ માં અદ્રાવ્ય})$
$'X' \xrightarrow[\text{જ્યોત કસોટી}]{} \text{સુવર્ણ પીળી જ્યોત}$

  • A
    $BaSO_4$
  • B
    $MnSO_4$
  • C
    $K_2SO_4$
  • D
    \text{આમાંથી કોઈ નહીં}

Explore More

Similar Questions

નાઈટ્રેટ આયનો માટે બ્રાઉન રિંગ કસોટી સમજાવો.

$1$-નેપ્થાઈલેમાઈન અને સલ્ફેનિલિક એસિડનું એસિટિક એસિડમાં બનાવેલું પ્રક્રિયક કોની પરખ માટે વપરાય છે?

સલ્ફેટ રેડિકલની કસોટીમાં,સલ્ફેટના સફેદ અવક્ષેપ શેમાં દ્રાવ્ય છે?

Difficult
View Solution

જ્યારે $BaCl_{2}$ ને જલીય ક્ષારના દ્રાવણમાં ઉમેરવામાં આવે છે,ત્યારે સફેદ અવક્ષેપ મળે છે. દ્રાવણમાં હાજર $CO_{3}^{2-}$,$SO_{3}^{2-}$,અને $SO_{4}^{2-}$ પૈકીનો ઋણાયન કયો હોઈ શકે?

$Chromyl$ $Chloride$ કસોટી નીચેનામાંથી કયા આયનની હાજરી ચકાસવા માટે કરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo